મહાભારતમાંથી સમજવા જેવી અમૂલ્ય 9 વાત જીવનમાં ઉતારવા જેવી
દરેક માનવ જીવન સુધારવા માટે મહાભારત ગીતાજીનો અમૂલ્ય ફળિયો રહેલ છે. દરેક લોકોએ એક વખત ગીતાજી જરૂર વાંચવું જોઈએ અને જીવનમાં ઉતારવું જોઈએ અહીં અમે તમને સમજીને વાંચો. વાંચીને સમજો મહાભારત નથી શોધેલ 9 વાતો
1) સંતાનોની ખોટી જીદ અને માંગણીયો ઉપર તમારો સમયસર અંકુશ નહીં હોય તો, જીવનમાં તમે ની:સહાય થઈ જશો.
2) ક્યારેય કોઈને એવું વચન આપો કે, જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે,-ભીષ્મપિતામહ
3) સંતાનોને એટલા મહત્વકાંક્ષી ના બનાવો કે , વિધાનો નો દૂર ઉપયોગ કરીને સર્વનાશ ના નોતરે,-અશ્વથામા
4) ગમે તેટલા બલવાન હું પણ અધર્મનો સાથ આપશો તો, તમારી શક્તિ, શસ્ત્ર, , વિદ્યા,વરદાન, બધું જ નકામું થઈ જશે.-કર્ણ
5) સંપતિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે છે.-દુર્યોધન
6) વિદ્યાની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજય થશે-અર્જુન
7) બધા સમયે, બધી બાબતોમાં છળ કપટથી તમે બધે, બધી બાબતમાં, દરેક વખત સફળ નહીં થાઓ-શકુની
8) અંધ વ્યક્તિ અર્થાત....... સ્વાધિ, મદાંગ, જ્ઞાનન્ધ, મોહન્ધ અને કામાન્ય વ્યક્તિના હાથમાં સત્તાનું દુકાન ના સોંપવું જોઈએ, નહીં તો તે સર્વનાશ નોતરે છે.- ધૂતરાષ્ટ્ર
9) જો તમે નીતિ- ધર્મ અને કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો.... વિશ્વની કોઈપણ શક્તિ, તમારુ વાળ પણ વાંકો નહીં કરી શકે..-યુધિષ્ઠિર
Comments
Post a Comment